માર્ગદર્શન

પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome) (T13): માતાપિતા માટે માહિતી (Gujarati)

તે તેમને આરોગ્ય વ્યવસાયિકો દ્વારા તેમની સંભાળના હવે પછીના તબક્કાઓમાં વાત કરવામાં મદદ કરી શકે.

Applies to England

દસ્તાવેજો

વિગતો

પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome) 20-અઠવાડિયાના સ્કેન NHS ફેટલ અનોમલિ સ્ક્રીનીંગ પ્રોગ્રામના (Fetal Anomaly Screening Programme) (FASP) ભાગરૂપે તપાસવામાં આવેલ સ્થિતિ છે. આ દસ્તાવેજમાં માતાપિતા માટે માહિતીનો સમાવેશ થાય છે:

  • શું સ્થિતિ છે
  • ફોલો-અપ કે અનુવર્તી પરીક્ષણો અને એપોઈન્ટમેન્ટો
  • બાળક માટેનો દૃષ્ટિકોણ શું છે
  • પછી શું થાય છે
  • ભવિષ્યની ગર્ભાવસ્થાઓમાં તે થવાની સંભાવના કેટલી છે
  • કયાં વધારે ટેકો- આધાર અને માહિતી મળી રહે છે

Updates to this page

પ્રકાશિત થયો 1 April 2012
છેલ્લો અપડેટ 6 March 2026 show all updates
  1. Removed reference to printing leaflets. Added information on requesting other formats.

  2. Added list of translations to details.

  3. Added translations for Arabic, Bengali, Chinese, Gujarati, Polish, Portuguese, Punjabi, Romanian, Spanish and Urdu

  4. Changed lead organisation to NHS England. Removed reference to screening helpdesk. Removed references to PHE.

  5. Converted guidance from PDF to HTML and made some slight changes to terminology.

  6. First published.

Print this page